English
91065 70738 fuleseeds@gmail.com
Farmer Services Banner
Empowering Farmers

Farmer Services Hub

Knowledge, support, and tools every farmer needs to maximize their harvest.

Package of Practices

Demoo

Groundnut

Success Stories

Voices of Trust

See how Fule Seeds is transforming the lives of farmers across India with superior quality and higher yields.

View All →

Variety: Fule Pushpa (Fule 144)

Gujarat, All Gujarat

Frequently Asked Questions

ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા થી ઓક્ટોમ્બરનું પહેલું અઠવાડિયું
15 જૂન થી ઓગસ્ટ
16 ગુંઠાના વિઘામાં 700 ગ્રામ થી 1 કિલો સુધી
હરોળ મૂકીને વાવેતરમાં 30 થી 45 દિવસની મગફળી થાય ત્યારે વાવેતર કરવું.
હરોળ મૂકીને વાવેતરમાં સોયાબીન સાથે જ અથવા તો સોયાબીન વાવ્યાના દસ દિવસની અંદર વાવેતર કરવું
આ રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હારજેનીયમ પાવડર 1 કિ.ગ્રા./એકર મુજબ 100 કિ.ગ્રા. દિવેલા કે લીંબોળીનો ખોળ સાથે મિશ્રણ કરી વાવણી સમયે જમીન માં ઉમેરવાથી આ રોગનું સારૂ નિયંત્રણ થાય છે અથવા રોગગ્રસ્ત છોડનો નાશ કરવો અને રોગની શરૂઆત જોવા મળે ત્યારે પિયત સાથે મેટાલેક્સિલ 35% WS - 100 ગ્રામ પર વીઘે આપવું.
આ રોગ કથીરીથી ફેલાતો હોવાથી કથીરીને નિયંત્રણમાં લેવાના પગલાં લેવા જોઈએ.
ડબલ - ગોદરેજ - 10 મિલી/પંપ અથવા ટબોલી - સુમીટોમો - 3 મિલી/પંપ ખાસ નોંધ : ફૂલ અવસ્થાએ છંટકાવ કરવો.
ચાેમાસુ મગફળીનુું વાવેતર વાવણી લાયક વરસાદ થયે કરવુું, જાે પિયત આપવાની સગવડ હાેય તાે જૂનના પ્રથમ અઠવાડીયામાં આગાેતરુ વાવેતર કરવુું હિતાવહ છે.
એક હેક્ટર દીઠ 125-150 કિલો જેટલો બીજદર કયા પ્રકારની જાત છે તેના પર નિર્ભર રહે છે.
પાન પર પીળી કીનારી વાળા અનયમીત આકારના બદામી ટપકા જાેવા મળે છે, જે પાછલી અવસ્થાએ પાન પર ગાેળ, ભુખરા કે કથ્થાઈ રુંગના ટપકા જાેવા મળે છે. રાેગ ની માત્રા વધતા આવા ટપકા થડ કે સૂયા પર જાેવા મળે છે, છેવટે પાન સુકાઈનેખરી પડેછે. આથી નજીકના કૃષિ સલાહકારની ભલામણ મુજબ યોગ્ય દવાનો છંટકાવ કરવો જોઈએ.
ઉભા પાકમા કવીનાલફાેસ 25 EC અથવા કલાેરપાયરીફાેસ 20 EC દવા હેકટરે 4 લીટર પ્રમાણે પિયત સાથે આપવી.
ચોમાસુ શરૂ થતાં જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે વાવણી કરવી. મોટા ભાગે 15 જુન થી 20 જુલાઈ દરમ્યાન વહેલી વાવણી થઈ શકે. સોયાબીનનાં બીજનાં અંકુરણ માટે 35 સે. તાપમાન એકદમ અનુકૂળ હોય છે.
50-60 કિલો પ્રતિ હેક્ટર મુજબ રાખવો જોઈએ. તેમ છતાં તમે કઈ જાત વાવો છો તેના પર બીજ દર નિર્ભર રહે છે.
નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં (૧ થી ૧૫ નવેમ્બર દરમિયાન) જ્યારે ઠંડીની શરૂઆત થાય અને દિવસનું તાપમાન ૩૦ °C થી ૩૨ °C ની આસપાસ હોય, ત્યારે જીરૂનું વાવેતર કરવું જોઈએ
એક એકર જમીન માટે આશરે 4 થી 5 કિલોગ્રામ સારા અને માવજત કરેલા બીજની જરૂર પડે છે. હેક્ટર દીઠ ગણીએ તો 8 થી 10 કિલો બીજ પૂરતું છે.
જીરાના પાકને સારા નિતારવાળી, રેતાળ, ગોરાડુ અથવા મધ્યમ કાળી જમીન સૌથી વધુ અનુકૂળ આવે છે.
જીરાનો પાક એક જગ્યાએ દર વર્ષે ન લેવો, વાવેતર નવેમ્બર માસમાં ઠંડી ઋતુમાં કરવું. ક્યારા નાના રાખવા, પિયત હલકું આપવું, પછાટે પાણી ભરાવાં ના દેવું, નાઇટ્રોજનયુક્ત ખાતરનો વધુ ઉપયોગ ન કરવો, રોગિષ્ટ છોડનો ઉપાડી નાશ કરવો અને જીરાનું ઘાટું વાવેતર ન કરવું.